New Update
/connect-gujarat/media/media_files/2025/06/07/m4BeaVxOGlxTM9deeAEV.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ભરૂચ લીમડીચોક પાસે ખેતર બાવળીની ઝાડીમાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા માટે પત્તાપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમે છે
જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી દાવ પરના રોકડા રૂ. ૧૮,૭૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/- તથા પત્તા-પાના નંગ- પર મળી કુલ કી.રૂ. ૨૮,૭૧૦/- ના મુદ્દામાલ સાથે છ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે ચાર આરોપીને વોન્ટેડ જાહેર કર કરવામાં આવ્યા છે
ઝડપાયેલ આરોપી
(૧) રોહિતભાઈ દિનેશભાઈ વસાવા ઉ.વ. ૨૭ રહે, લીમડીચોક વાઘરીવાડ, ભાથીજી દાદાના મંદિર સામે તા.જી.ભરૂચ
(૨) પુર્વેશભાઈ ખોડાભાઈ વસાવા ઉં.વ. ૨૬ રહે, બંબાખાના વાવ ફળિયુ તા.જી.ભરૂચ
(૩) ધવલભાઈ દિનેશભાઈ પટેલ ઉ.વ. ૧૯ રહે, બંબાખાના ઈશાકપુરા તા.જી.ભરૂચ
(૪) અજયભાઈ સાવનભાઈ વસાવા ઉ.વ. ૨૭ રહે, બંબાખાના વાવ ફળિયુ તા.જી.ભરૂચ
(૫) સુનીલભાઈ રમેશભાઈ વાધરી ઉ.વ. ૩૨ રહે, લીમડીચોક વાઘરીવાડ ભરૂચ તાજી.ભરૂચ
(૬) સાજનભાઈ રમેશભાઈ દંતાણી ઉ.વ. ૨૩ રહે, લીમડીચોક કુભારીયા ધોળાવ બી.ડીવી પો.સ્ટે.ની