New Update
/connect-gujarat/media/media_files/2025/04/09/aTqIRKNukiGGstJHvp18.jpg)
ભરૂચના વાલિયાના વટારીયા ગામ સ્થિત ગણેશ સુગર ફેક્ટરીમાં શેરડીના ભાવ 2751 જાહેર કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા શેરડી પિલાણના ભાવો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વાલિયાના વટારીયા ગામ સ્થિત ગણેશ સુગર ફેક્ટરીનો છેલ્લા બે વર્ષથી કસ્ટોડિયન કમિટી દ્વારા કાર્યભાર સંભાળવામાં આવી રહ્યો છે. કસ્ટોડિયન કમિટી દ્વારા વર્ષ-2024-25ના શેરડી પીલાણના ભાવ 2751 જાહેર કરવામાં આવ્યો છે.જેમાં રૂપિયા 125 પાંચ વર્ષ બાદ 6 ટકા વ્યાજદારે પરત કરવા તો વિકાસ ફંડના નામે રૂપિયા 26 કપાત કરવામાં આવશે જેને લઈ 2600 રૂપિયા જ ભાવ રહેશે જેને લઈ પણ શેરડી પકવતા ખેડૂત સભાસદો નારાજગી ફેલાઈ છે.
Latest Stories