Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સગર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સગર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો છે.

ગાંધીનગર : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સગર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો
X

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની જનતાને ડબલ એન્જીન સરકારનો લાભ મળવાથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સગર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો છે.

આ સમાહોરમાં સગર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કરી આભાર માન્યો હતો. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ સહિત સગર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story