જુનાગઢ : 13 ડેમમાં 95 ટકા જેટલો પાણીનો સંગ્રહ, જુલાઈ મહિનાના અંત સુધી લોકોને મળી રહેશે પૂરતું પાણી
જૂનાગઢ જિલ્લાના 13 ડેમમાં 95 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે,ત્યારે ઓજત વીયર ડેમ મારફત 400થી વધુ ગામડાઓને પૂરતું પાણી જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરું પાડી શકાય તેમ છે