મદદની જરૂર છે.! પિતા વગરના પરિવારના એકના એક પુત્રને ફરીવાર પ્રાણ પૂરવા બે હાથ જોડી વિનંતી

અનિલભાઈને અચાનક એટેક આવેલ અને તેના લીધે મગજ સુધી પૂરતા પ્રમાણમાં બ્લડ નાં પહોચતા ભાઈ કોમાં જતા રહેલ છે

New Update
મદદની જરૂર છે.! પિતા વગરના પરિવારના એકના એક પુત્રને ફરીવાર પ્રાણ પૂરવા બે હાથ જોડી વિનંતી

નામ : લાખનોત્રા અનિલ ભાઈ બાલુ ભાઈ

ગામ : ભાડાસી

તાલુકો : ઉના

જીલ્લો : ગીર સોમનાથ

ગિરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાડાસી ગામના લાખણોત્રા અનિલ બાલુભાઈ (આહીર) માત્ર 24 વર્ષની નાની ઉંમરે SMVS હોસ્પિટલ ગાંધીનગરમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતી વખતે બાથરૂમમાં જતાં અચાનક એટેક આવેલ અને તેના લીધે મગજ સુધી પૂરતા પ્રમાણમાં બ્લડ નાં પહોચતા ભાઈ કોમાં જતા રહેલ છે. 15 ફેબ્રુઆરીનાં રોજ એટેક આવેલ જેને આજે આશરે 50 દિવસ થઈ ગયા ભાઈ હજુ કોમામાં છે. લગભગ 40 દિવસ સુધી SMVS હોસ્પિટલ ગાંધીનગર માં એડમીટ રહેલ જયા હોસ્પિટલએ પોતાની મહાનતા અને માનવતા દાખવી પોતાના પરિવારના સભ્યની જેમ કોઈ પણ ચાર્જ લીધા વગર સેવા કરેલ.

હાલ અનિલભાઇને સેવા માટે ઘરે લાવેલ છે, અનીલભાઈની પરિસ્થતિમાં પહેલા કરતા થોડો સુધારો છે પરંતુ હાલ કોમામાં જ છે. જેની સારવાર માટે રોજના 800 થી 1000 ની આસપાસ દવા તથા બીજી સારવાર નો ખર્ચ થઈ જાય છે. અને આ ખર્ચ કેટલો સમય થસે તેનું હાલ જણાવવું મુશ્કેલ છે. 

અનિલભાઈ નાં પરિવારમાં એમના મા-બાપ ના એક માત્ર દીકરા હોય અને પિતા પણ હયાત નથી.... 🙏

નામ:-લાખણોત્રા દર્શનાબેન અનિલભાઈ

Ac.No.924010007743124

IFSC:-UTIB0002282

બેંક:-એક્સિસ બેંક

બ્રાન્ચ:-તડ ગુજરાત

બ્રાન્ચ કોડ:-CODE:2282

ગુગલ પે/ફોન પે:-6354693196

Latest Stories