વર્ષ 2022 બેચના 9 પ્રોબેશનરી IASને અપાયું પોસ્ટિંગ, રાજકોટ આસિસ્ટન્ટ કલેક્ટરની અમરેલીના બગસરા ખાતે કરાઈ બદલી

રાજ્યના 9 પ્રોબેશનરી આઈએએસને અધિકારીઓને આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોસ્ટિંગ અપાયું છે. અત્રે જણાવીએ કે, વર્ષ 2022 બેચના આ IAS અધિકારીઓને પોસ્ટિંગ અપાયું

New Update
આઇએએસ

રાજ્યના 9 પ્રોબેશનરી આઈએએસને અધિકારીઓને આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોસ્ટિંગ અપાયું છે. અત્રે જણાવીએ કે, વર્ષ 2022 બેચના આ IAS અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે. સાથો સાથ રાજકોટ આસિસ્ટન્ટ કલેક્ટરની અમરેલીના બગસરા ખાતે બદલી કરાઈ છે.

રાજકોટ (સિટી-2) મદદનીશ કલેક્ટર નિશાની બદલી મદદનીશ કલેકટર બગસરા ખાતે કરાઈ છે જ્યારે તેમજ પ્રોબેશનર IAS અધિકારીએને મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જુઓ, કોની ક્યાં નિમણૂંક થઈ
1.મહેક જૈન
મદદનીશ કલેક્ટર, રાજકોટ (શહેર-2), જિ. રાજકોટ.

2 પ્રતિભા દહિયા
મદદનીશ કલેકટર, ભાવનગર,

3.વિદ્યાસાગર
મદદનીશ કલેકટર, ધંધુકા, જિ. અમદાવાદ.

4.વંદના મીના
મદદનીશ કલેકટર, કેશોદ, જિ. જૂનાગઢ.

5.હિરેન જીતેન્દ્રભાઈ બારોટ
મદદનીશ કલેકટર - પેટલાદ, જિ.આણંદ.

6.રાજેશ કુમાર મૌર્ય
મદદનીશ કલેકટર, રાધનપુર, જિ. પાટણ.

7.સ્વપ્નિલ મહાદેવ સિસલે
મદદનીશ કલેકટર, ધ્રોલ, જિ. જામનગર

8.ઓમકાર રાજેન્દ્ર શિંદે
મદદનીશ કલેક્ટર, નિઝર, જિ. તાપી.

9.અમોલ શાંતારામ
મદદનીશ કલેકટર, દ્વારકા, જિ. દેવભૂમિ

Latest Stories