Connect Gujarat
ગુજરાત

વલસાડ : સરોન્ડાી ગામે રસીકરણની કામગીરી 100% પૂર્ણ, પાત્રતા ધરાવતા તમામ લોકોએ લીધા રસીના ડોઝ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોન્ડાક ગામે ‘મારું ગામ કોરોનામુક્તર ગામ” અભિયાન અંતર્ગત કોવિડ-૧૯ મેગા રસીકરણ કેમ્પ નું આયોજન

વલસાડ : સરોન્ડાી ગામે રસીકરણની કામગીરી 100% પૂર્ણ, પાત્રતા ધરાવતા તમામ લોકોએ લીધા રસીના ડોઝ
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોન્ડાક ગામે 'મારું ગામ કોરોનામુક્તર ગામ" અભિયાન અંતર્ગત કોવિડ-૧૯ મેગા રસીકરણ કેમ્પ નું આયોજન કરી પાત્રતા ધરાવતા તમામ ૧૯૬૨ વ્યડક્તિમઓને રસીકરણ કરવામાં આવતાં 100 ટકા કોવિડ-૧૯ રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેના ઉપલક્ષમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે સરોન્‍ડા ગામની મુલાકાત લઇ ગામના સરપંચ નરોત્તમ પટેલ, ગ્રામ પંચાયત સભ્યો , ખતલવાડા મેડીકલ ઓફિસર ગીરીશ પટેલ અને તેમની આરોગ્યય ટીમ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી ગામને કોરોનામુક્તસ બનાવવાના અભિયાનમાં સહયોગી બનવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાોહિત કર્યા હતા.

આ અવસરે આદિજાતિ રાજ્યપમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, આદિજાતિની વસતિ ધરાવતા સરોન્ડાલ ગામે 100 ટકા રસીકરણ કામગીરી માટે પહેલ કરતાં સરપંચ તેમજ ગ્રામજનોએ કોવિડ-૧૯ રસીકરણની જનજાગૃતિ માટે અન્ય આદિજાતિના ગામો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડયું છે. રાજ્યણ સરકારે પ્રજાના આરોગ્યિની ચિંતા કરી કોરોના સામેની જંગમાં જીતવા માટે મારું ગામ કોરોનામુક્તન ગામ અભિયાન ચલાવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારી સામે રક્ષણ મેળવવા રસીકરણ જ એકમાત્ર ઉપાય છે, ત્યાયરે રાજ્યવ સરકારના કોરોના રસીકરણ મહા અભિયાનને સફળ બનાવવા પાત્રતા ધરાવતા તમામને રસીકરણ કરાવી સુરક્ષિત થવા સૌ પ્રજાજનોના સહયોગની અપેક્ષા મંત્રીએ વ્યરક્તય કરી હતી. આગામી દિવસોમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. બીજી લહેરમાં પડેલી ઓક્સિસજનની મુશ્કે લીઓને ધ્યાીને રાખી જરૂરીયાત પ્રમાણે ઓક્સિીજન પ્લાપન્ટર લગાવવામાં આવ્યા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ અવસરે તાલુકા હેલ્થ‍ ઓફિસર રૂપેશએ જણાવ્યુંહ હતું કે, સરોન્ડાગ ગામના સરપંચ અને તેમની ટીમે જાગૃતિ કાર્યક્રમો કરી કોરોનાની રસી બાબતે લોકોમાં રહેલી ખોટી માન્યમતાઓ દૂર કરી પાત્રતા ધરાવતા લોકોને રસીકરણ કરાવવામાં સફળતા મેળવી છે, જે સરાહનીય છે. આ રસીકરણ કેમ્પવ માટે આરોગ્યક વિભાગે કરેલી કામગીરીને પણ તેમણે બિરદાવી હતી. સરોન્ડાોના સરપંચ નરોત્તમ પટેલે ગ્રામજનોમાં રસીકરણ જનજાગૃતિ અને મેગા રસીકરણ કેમ્પા માટે શાળાના શિક્ષકો, આંગણવાડી વર્કરો, આરોગ્યપકર્મીઓ, આશાવર્કરો અને ગ્રામપંચાયત સભ્યોકએ આપેલા નિઃસ્વાવર્થ સહયોગ બદલ આભારની લાગણી વ્યટક્તઆ કરી હતી. આ અવસરે સ્વાયમિનારાયણ સંપ્રદાયના સ્વાગમીજી, આરોગ્યની ટીમ, ગ્રામ અગ્રણીઓ, ગ્રામ પંચાયત સભ્યોય અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Next Story