ગાંધીનગર : 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી, વેક્સિનેશનમાં ગુજરાત બન્યું અગ્રેસર
16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે.
16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે.
મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત રસીકરણ અભિયાન પર ધ્યાન આપવામાં આવ્યું છે અને આજથી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુ પાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
રાજ્યમાં લમ્પી વાયરસના પ્રકોપને જોતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી.
આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત આજથી સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં મહા વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે
આરોગ્યકર્મી-ફ્રન્ટલાઈન વર્કર્સ, વયસ્કોનો થયો સમાવેશ બુસ્ટર ડોઝ લેવા શહેરીજનોમાં જોવા મળ્યો હતો ઉત્સાહ