અંકલેશ્વર: નવીદિવી રોડ પર આવેલ રવિદર્શન સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા, CCTV આવ્યા બહાર
નવીદીવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટીમાં ચોરીના ઇરાદે ત્રણ તસ્કરો ઘૂસ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ
નવીદીવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટીમાં ચોરીના ઇરાદે ત્રણ તસ્કરો ઘૂસ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ૫૦ ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો હતો
અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપી દેતા નવા પ્રમુખ માટેનું મંથન શરૂ કરવામાં આવ્યું
ભરૂચના વાગરા તાલુકા તેમજ આસપાસના ગામોની બહેનોને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બની શકે તેવા ઉદ્દેશ્ય સાથે કન્સાઈ નેરોલેક પેઇન્ટ્સ કંપની દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે....
ઇન્દોર-અમદાવાદ હાઈવે પર હાલોલથી ઝારખંડ તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરીને જઈ રહેલી 2 ટ્રકને GPCB, દાહોદ પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડી