ભરૂચ: GNFCમાં ક્લોરીન ગેસ લીક થતા 3 કામદારોને અસર, સારવાર અર્થે ખસેડાયા
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)માં શનિવારે મોડીરાત્રે ગેસ ગળતરની ઘટના સામે આવી છે જેમાં 3 કામદારોને ગેસની અસર થઈ
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)માં શનિવારે મોડીરાત્રે ગેસ ગળતરની ઘટના સામે આવી છે જેમાં 3 કામદારોને ગેસની અસર થઈ
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઇ ગયા
પુનગામ નજીકથી પોલીસે ચોખાની ગુણની આડમાં સંતાડીને લઇ જવાતા રૂ.2 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદભૂત મહાસાગર છલકાયો.....
મહાશિવરાત્રીના પાવન મહા પર્વ નિમિતે ભરૂચના દશાશ્વરમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું......
દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસર 'હર હર મહાદેવ' ના નાદથી અને 'જય નાગેશ્વર' ના ગુંજારવથી ગાજી ઉઠ્યું
ભરૂચના દહેજ સ્થિત એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના 6 નંબરના બિલ્ડિંગના ત્રીજા માળે રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળી