સુરત : નકલી વકીલ અને જેલરના નામે આરોપીના સગા પાસેથી રૂપિયા ઉલેચતો ભેજાબાજ ઝડપાયો...
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જેલના જેલર તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા ઉલેચનાર આરોપીની અમદાવાદ LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જેલના જેલર તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા ઉલેચનાર આરોપીની અમદાવાદ LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
માર્ગ પરથી પસાર થતી એક CNG વેનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. વેનના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તરત જ ગાડી રોકીને નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તરમાં આવેલી 150 બેડની આધુનિક ગણાતી ESIC હોસ્પિટલમાં મૂળભૂત તબીબી સુવિધાઓના અભાવનો મામલો ફરી એક વખત સામે આવ્યો.....
અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે,
કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત જુંજેરા વિદ્યાલય-વાગરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે કન્યા શૌચાલયનું નિર્માણ કરી આપવામાં આવ્યું
ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગરમાં યોજાવાની છે, જેમાં રાજ્યની હાલની પરિસ્થિતિથી લઈને આગામી કાર્યક્રમો સુધીના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે.
ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.