ભરૂચ: તવરા રોડ પર ટર્ન લેતી કાર સાથે બાઈક ધડાકાભેર ભટકાય, અકસ્માતની ઘટના CCTVમાં કેદ
બાઈક ચાલક ઝડપથી આવી રહ્યો હતો ત્યારે કારે અચાનક વળાંક લીધો હતો. પરિણામે બાઈક સીધી કાર સાથે અથડાઈ ગઈ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ..
બાઈક ચાલક ઝડપથી આવી રહ્યો હતો ત્યારે કારે અચાનક વળાંક લીધો હતો. પરિણામે બાઈક સીધી કાર સાથે અથડાઈ ગઈ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ..
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારચાલક હરીશ મિસ્ત્રીએ બાઈક પર સવાર પિતા અમૃત મિસ્ત્રી અને પુત્ર હિરેન મિસ્ત્રીને અડફેટે લીધા
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઇઆરટી ,ગાંધીનગર, તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
ફિકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલી ચાર દુકાનદારો દ્વારા લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરાતા અધિકારીઓએ સીલિંગની કાર્યવાહી કરી.......
જુના તવરા ગામમાં સૌપ્રથમવાર ગામના આગેવાન અને ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું....
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ તુલસી પત્ર કોમ્પલેક્ષમાં પરવાનગી વગર બાંધકામ કરતા ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડા દ્વારા મિલકત સીલ કરી દેવામાં આવી
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી વધુના સમયથી તૂટી ગયો છતાં આજદિન સુધી બ્રિજ બન્યો નથી,અને ડાયવર્ઝન પણ તૂટી જતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે.
પંચમહાલ જિલ્લાના હાલોલની માસવાડ GIDCમાં આવેલી એક એગ્રો કંપનીમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રની લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી