જૂનાગઢ : પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ, મૃતક મહિલાના પિતાએ નોંધાવી હતી ફરિયાદ
લગ્નજીવનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસના કારણે પત્ની ભાવિશાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી....
લગ્નજીવનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસના કારણે પત્ની ભાવિશાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી....
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ કમિશનર કચેરી ખાતેના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'નેત્રમ'નું અપગ્રેડેડ વર્ઝનનું લોકાર્પણ કરવામાં આવ્યું
ભેંકરા ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરી રાત્રિ દરમિયાન કરવામાં આવે છે.અને મોડી રાત્રી સુધી આ સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા ભેંકરા ગામે જોવા મળી રહી છે.
ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના નુતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ગાંઝાના વાવેતર સાથે આરોપીને દબોચી લેવાયો હતો જે ગાંજો વાવ્યો તે આરોપી છના હરી પંચાલાએ ભાગ્યું રાખેલ વાડીએ મોટા પાયે ગાંઝાનુ વાવેતર કર્યું હતું
SOGની ટીમે દરગાહના વિવિધ ખૂણાઓ અને રૂમોની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં તેમને આ ધાર્મિક સ્થળમાંથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો મળી આવ્યો....
મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision Programme) અન્વયે હાલમાં ગણતરી તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે...