ડ્રેગન ફ્રૂટ ઘટાડે છે કેન્સર જેવી અનેક બિમારીનું જોખમ, જાણો આ ફ્રૂટના લાભ અને ગેરલાભ....
ડ્રેગન ફ્રૂટમાં ઓમેગા 3 ફેટી એસિડ ઓમેગા 6 ફેટી એસિડ, વિટામિન સી, ફાઈબર તેમજ ઘણા એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે
ડ્રેગન ફ્રૂટમાં ઓમેગા 3 ફેટી એસિડ ઓમેગા 6 ફેટી એસિડ, વિટામિન સી, ફાઈબર તેમજ ઘણા એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે
પ્રોટીનની કમીની અસર માત્ર માંસપેશીઓ પર નથી થતી. આ કમી હાડકાં નબળા પડે છે અને જેના કારણે તૂટવાથી ફેકચરનું જોખમ રહે છે.
ડાયાબિટીસ એ જડપથી વધતી સમસ્યા છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ ખાણીપીણીના કારણે આ બીમારી લોકોમાં ઝડપથી વધી રહી છે.
રીંગણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દરેક સિઝનમાં મળી રહે છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેને રીંગણ ના ખાવા જોઈએ.
હાલમાં મોટા ભાગના લોકોમાં ઘૂંટણના દુખાવાથી પીડાય છે. દુનિયાભરના લોકો આ દુખાવાથી પરેશાન છે.
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે.
વ્હીટગ્રાસ એટલે ઘઉના નાના જુવારા, અંકુરિત થયેલા નાના નાના છોડ. આ નાના ઘાસને પોષકતત્વોનો ખજાનો માનવામાં આવે છે.