દાંતોને કેવિટી બચાવવા આજે જ શરૂ કરી દો આ કામ, નહી લાગે દાંતમાં સડો
દાંત આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જો તે ન હોય તો, આપણે સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણવાથી વંચિત રહીએ છીએ..
દાંત આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જો તે ન હોય તો, આપણે સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણવાથી વંચિત રહીએ છીએ..
લીંબૂ, શક્કરટેટી અને સંતરા સાઈટ્રસ ફ્રૂટ છે. સાઈટ્રસ ફ્રુટ કિડની અને લિવર બંને માટે નેચરલ ફળ હોય છે.
એક્ટ્રેસે પોતાના લગ્નના ઉપરાંત સ્ટાઈલ સ્ટેટમેન્ટ વિશે ખુલીને વાત કરી. અનન્યા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ને લઈને ચર્ચામાં છે.
સમગ્ર દેશમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. અને આ 4 મહિના ચાલનારું ચોમાસુ મચ્છર અને માખીઓના પ્રજનન માટે આદર્શ માનવામાં આવે છે.
હાલ મોટા ભાગના લોકોનમાં વાળ ખરવાની સમસ્યાઓ જોવા મળે છે. વાળની સંભાળ માટે લોકો વિવિધ પ્રકારની ટ્ર્રિટમેંટ કરાવે છે.
લંચ બાદ 15 મિનિટ ઊંઘ લેવાથી એક નહિ અનેક ફાયદા થાય છે જાણીએ શું ફાયદા થાય છે. બપોરના ભોજન પછી ઘણા લોકોને ઊંઘ આવે છે.
વારંવાર ખાવાથી આપણો ખોરાક અસંતુલિત થઈ જાય છે. જો ખોરાકને પૂરેપૂરો ચાવીને ધીમે-ધીમે ખાવામાં આવે તો સ્થૂળતાની સમસ્યા નહીં રહે.