આ કસરત એક અઠવાડિયામાં તમારી ચરબી ઘટાડે, થશે ઘણા ફાયદા
ફિટ રહેવા માટે જીમમાં જઈને કસરત કરવી જરૂરી નથી. આવી ઘણી કસરતો છે,
ફિટ રહેવા માટે જીમમાં જઈને કસરત કરવી જરૂરી નથી. આવી ઘણી કસરતો છે,
અસ્થમામાં વ્યક્તિની વાયુમાર્ગો સાંકડી થઈ જાય છે અને ઘણો લાળ બનવા લાગે છે. જેના કારણે શ્વાસ લેવામાં અને બહાર કાઢવામાં ઘણી તકલીફ થાય છે.
જો તમે તમારા દિવસની શરૂઆત સ્વસ્થ ભોજનથી કરો છો, તો તે તમને દિવસભર ઉર્જાવાન રહેવામાં મદદ કરે છે.
માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાનો એક સૌથી મોટો સંકેત છે કે કોઈ પણ કામમાં મન ના લાગવું. એકાગ્રતામાં મુશ્કેલી આવે છે
જો તમે લાંબા સમય સુધી બોટલ સાફ કરતાં નથી તો બોટલમાં રાખેલા પાણીમાંથી અલગ પ્રકારની ગંધ આવવા લાગે અને પાણીનો સ્વાદ પણ બદલાય જાય છે
લીંબુ પાણીનું વધુ પડતા સેવનથી પેટની સમસ્યા થઈ શકે છે. લીંબુ પાણીના વધુ પડતા સેવનથી પેટના દુખાવાની સમસ્યા થઇ શકે છે.
ભોજનના રંગોથી સજેલી થાળીને રેઇન બો ડાયટ કહેવામા આવે છે. આ ડાયતમાં દરેક રંગના ખાદ્ય પદાર્થોને સામેલ કરવામાં આવે છે.