ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે શેરબજાર ખુલતાની સાથે જ ભારે ઘટાડો મળ્યો જોવા, સેન્સેક્સ 1300 પોઈન્ટ તૂટ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ભારે તણાવની સીધી અસર શેરબજાર પર પડતી દેખાઈ રહી છે. યુદ્ધના ભય વચ્ચે, શુક્રવાર 9 મે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે

author-image
By Connect Gujarat Desk
New Update
Indian stock market

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ભારે તણાવની સીધી અસર શેરબજાર પર પડતી દેખાઈ રહી છે.

યુદ્ધના ભય વચ્ચે, શુક્રવાર 9 મે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1300 પોઈન્ટ તૂટી ગયો, જયારે નિફ્ટી 24000 ની નીચે આવી ગયો છે. આ પહેલા ગુરુવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પહેલા ગુરુવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે, ડોલર સામે રૂપિયો પણ 10 પૈસા નબળો પડ્યો અને 85.81 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો. એક દિવસ પહેલા, રૂપિયો પ્રતિ ડોલર 85.71 રૂપિયા પર બંધ થયો હતો.