કઠલાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિવિધ માંગ સાથે અપાયું આવેદન

New Update
કઠલાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિવિધ માંગ સાથે અપાયું આવેદન

કઠલાલ તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજરોજ કઠલાલ મામલતદાર કૂવાથી

આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા નરેશ શિક્ષણનીતિ

પ્રાથમિક શિક્ષણ અને સુદર્શન કરવામાં તથા શિક્ષણ સ્થિતિમાં સુધારો લાવવા જેવા

વિષયો બાબતે ઉલ્લેખ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણ સંઘ

આ.ભા.પ્રા.શિ.સંઘ માં લગભગ 23 લાખ જેટલા શિક્ષકો  જોડાયેલા છે.

આવેદન પત્રમાં શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય સ્તરે દિલ્હી ખાતે અઠવાડિયા સુધી

પ્રતીક ઉપવાસ આંદોલન કરશે નો ઉલ્લેખ પણ કરાયો છે.આ આવેદન પાઠવવામાં લક્ષ્મણસિંહ

ચૌહાણ પ્રમુખ કઠલાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ તથા હિતેશ પટેલ મહામંત્રી સહિત કઠલાલ

તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘનાં શિક્ષકો દ્વારા મામલતદાર કઠલાલના તેમની રજૂઆત આગળ

પહોંચાડવા અને વહેલી તકે યોગ્ય નિર્ણય થાય તેવી માંગ કરી હતી.