નવરાત્રીમાં સ્ટાઇલની સાથે સાથે કમ્ફર્ટનું પણ રાખો ખાસ ધ્યાન, આ રીતે આઉટફિટ કેરી કરો......
ભારતભરમાં શારદીય નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમયે અનેક લોકો અલગ અલગ રીતે ધામધુમથી માતા દુર્ગાની સ્થાપના કરતાં હોય છે
ભારતભરમાં શારદીય નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમયે અનેક લોકો અલગ અલગ રીતે ધામધુમથી માતા દુર્ગાની સ્થાપના કરતાં હોય છે
અરવલ્લી જીલ્લામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારક મહેતા સીરિયલના કલાકારો મોડાસામાં ગરબે ઘૂમ્યા હતા
નવરાત્રીના આજે પાંચમા દિવસે સ્કંદમાતાની પુજા અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે માતાજીને ભોગ પણ ધરવામાં આવે છે.
નવરાત્રિ શરૂ થઈ ગઇ છે. ત્યારે તમામને તૈયાર ઘેલું લાગ્યું હોય છે. ગરબાના તાલે સૌ કોઈ ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં ભરૂચની પટેલ ભૃગુપૂર સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે