આઠમ / નોમ પર પૂરી, હલવો અને ચણાનો ભોગ પીરસવામાં આવે છે? જાણો કંજક પ્રસાદના ફાયદા
મહાઅષ્ટમી સોમવારે એટલે કે 3જી ઓક્ટોબરે અને મહાનવમી 4 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બે દિવસોના મહત્વ વિશે.
મહાઅષ્ટમી સોમવારે એટલે કે 3જી ઓક્ટોબરે અને મહાનવમી 4 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બે દિવસોના મહત્વ વિશે.
વડોદરાના જૂનીઘડી વિસ્તારના મહાકાળી માતાના મંદિરનો મહિમા, પાવાગઢથી મહાકાળી માતા વડોદરા આવ્યા હોવાની માન્યતા
હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનો આઠમો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે, દેવી દુર્ગાના સંપૂર્ણ સ્વરૂપ દેવી મહાગૌરીની પૂજા નિયમ અનુસાર કરવામાં આવે છે
રાજપીપળા ખાતે 443 વર્ષ પૌરાણિક માઁ હરસિદ્ધિનું મંદિર આવેલું છે અને જ્યા નવરાત્રિનો મેળો ભરાય છે અને નવરાત્રિના માતાજીના મંદિરે દર્શન માટે મોટી ભીડ રહેતી હોય છે.
રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા