વડોદરા: એક એવું મંદિર કે જ્યાં મહાકાળી માતાની ખંડિત મૂર્તિની કરાય છે પૂજા, જુઓ રોચક કારણ
વડોદરાના જૂનીઘડી વિસ્તારના મહાકાળી માતાના મંદિરનો મહિમા, પાવાગઢથી મહાકાળી માતા વડોદરા આવ્યા હોવાની માન્યતા
વડોદરાના જૂનીઘડી વિસ્તારના મહાકાળી માતાના મંદિરનો મહિમા, પાવાગઢથી મહાકાળી માતા વડોદરા આવ્યા હોવાની માન્યતા
બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનો પાંચમથી પ્રારંભ, દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા
દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નોમ સુધી ઉજવવામાં આવે છે.
નવરાત્રીનો સમય ઉજવણી અને ઉત્સાહથી ભરેલો છે. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે, જે 5 ઓક્ટોબરે દશેરા સાથે સમાપ્ત થશે.
શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે.
ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.