ભરૂચઅંકલેશ્વર: શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા DGVCLના અધિકારીની દાદાગીરીના આક્ષેપ સાથે મામલતદારને કરાય રજુઆત અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું. By Connect Gujarat Desk 14 Aug 2025 18:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:નગર સેવા સદન દ્વારા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન, રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો અંકલેશ્વર નગર પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા By Connect Gujarat Desk 14 Aug 2025 17:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન‘તારક મહેતા’શોમાં ગોકુલધામ સોસાયટીમાં થશે ખાસ પાત્રની એન્ટ્રી લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યું છે અને હવે 17 વર્ષ બાદ આ શોમાં મોટો ટ્વીસ્ટ આવી રહ્યો છે. By Connect Gujarat Desk 14 Aug 2025 17:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાગ્રીસનાં જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળતા મોટા પાયે સ્થળાંતર શરૂ થયું ગ્રીસ દેશ ડઝનબંધ જંગલી આગ સામે લડી રહ્યું છે, જેમાં મોટા પાયે સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને ઘરો, ખેતીની જમીન અને ઔદ્યોગિક સુવિધાઓને નુકસાન થયું છે By Connect Gujarat Desk 14 Aug 2025 17:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બ્લોગBlog by : Nirav Panchal - દેશભક્તિની ભાવના દરેકના હૃદયમાં જાગશે ત્યારે દેશ વિશ્વગુરુ બનશે! ભારત દેશ 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે.દેશની આન બાન અને શાનના પ્રતીક રાષ્ટ્ર ધ્વજને સૌ કોઈ સલામી આપીને પર્વની ઉજવણીમાં સહભાગી બનશે. By Connect Gujarat Desk 14 Aug 2025 17:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા. By Connect Gujarat Desk 14 Aug 2025 16:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકાશ્મીરમાં કિશ્તવાડમાં ‘તબાહી’: વાદળ ફાટવાથી 15 લોકોના મોતની શંકા કાશ્મીરના કિશ્તવાડમાં ઉત્તરાખંડના ધરાલી જેવી કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. કિશ્તવાડ જિલ્લાના પડ્ડર વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. By Connect Gujarat Desk 14 Aug 2025 16:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઝારેશ્વર અનુભૂતિધામ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય… ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 14 Aug 2025 16:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણનૌકાદળમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, ૧૨૬૬ જગ્યાઓ માટે ભરતી સરકારી નોકરી મેળવવા માટે ITI કરેલ યુવાનો માટે આ ખૂબ જ સુવર્ણ તક છે. ભારતીય નૌકાદળે સિવિલિયન ટ્રેડ્સમેન સ્કીલ્ડ જગ્યાઓ માટે ભરતી આમંત્રિત કરી છે. By Connect Gujarat Desk 14 Aug 2025 16:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારતા કોંગ્રેસનો વિરોધ, વાલિયામાં રેલી યોજી તંત્રને પાઠવ્યું આવેદનપત્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે... By Connect Gujarat Desk 14 Aug 2025 16:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCમાં સરદાર પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણી અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. By Connect Gujarat Desk 14 Aug 2025 16:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ : સાળંગપુર કષ્ટભંજન દેવને રાંધણ છઠ્ઠ નિમિત્તે 1000 કિલો શાકભાજી અને ખાસ વાઘાનો કરાયો શણગાર બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રાંધણ છઠ્ઠ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 14 Aug 2025 16:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ફેશનડાર્ક સ્પોટ દૂર કરવા અને ત્વચાને ચમકાવવા માટે ટ્રાય કરો ઘરે બનાવેલા આ કુદરતી ફેસ પેક જો ત્વચા પર ડાઘ હોય તો તેને દૂર કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. બજારમાં બ્યુટી પ્રોડક્ટ્સની ભરમાર છે, પરંતુ ઘણા લોકો ત્વચા પર કેમિકલવાળા ઉત્પાદનો લગાવવાનું ટાળે છે. By Connect Gujarat Desk 14 Aug 2025 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલઆ સુંદર સ્થળો છે અલવરથી 200 કિમી દૂર, મુલાકાત લેવાનો બનાવો પ્લાન અલવર તેના તળાવો અને ઐતિહાસિક કિલ્લાઓ માટે જાણીતું છે. અહીં ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળો છે, ખાસ કરીને સિલિસરહ તળાવ અહીં ખૂબ જ પ્રખ્યાત છે. By Connect Gujarat Desk 14 Aug 2025 15:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીiQOO 15 ઓક્ટોબરમાં થઈ શકે છે લોન્ચ, 7,000mAh બેટરી સહિત અનેક ફીચર એવું જાણવા મળ્યું છે કે iQOO 15 ગયા વર્ષના iQOO 13 ના અનુગામી તરીકે તૈયાર થઈ રહ્યો છે. જોકે Vivo બ્રાન્ડ નવા ફ્લેગશિપ ફોનની લોન્ચ તારીખ વિશે મૌન રહ્યું છે By Connect Gujarat Desk 14 Aug 2025 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત, રાજકીય કિન્નાખોરીમાં ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું, By Connect Gujarat Desk 14 Aug 2025 14:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના 2 પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ અને 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાતના બે પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 21 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને પ્રશંસનીય સેવા મેડલ એનાયત થશે. By Connect Gujarat Desk 14 Aug 2025 14:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
LIVE સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું 01 Share Twitter Share Whatsapp LinkedIn