સુરત : ડ્રેસ-સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવતી વેળા જ્વલનશીલ કેમિકલથી આગ ફાટી નીકળી, એક કમદારનું મોત અને 5 ઇજાગ્રસ્ત...
સુરત શહેરના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 5 લોકો દાઝી ગયા હતા