ભરૂચ: સમસ્ત માછી સમાજ દ્વારા જનઆક્રોશ રેલી કાઢી કલેકટરને પાઠવાયું આવેદનપત્ર,ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ
ગત તારીખ-૧૫મી નવેમ્બરના રોજ ભરૂચના શુકલતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા-પુત્ર સહીત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
ગત તારીખ-૧૫મી નવેમ્બરના રોજ ભરૂચના શુકલતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા-પુત્ર સહીત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
ટ્રક ચાલક શેરડી ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન કોસમડી ગામ પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો
વાગરા તાલુકાના લખીગામ, દહેજ, લુવારા, અંભેટા અને જાગેશ્વરના દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓના સશક્તિકરણ માટે “અસ્તિત્વ” પ્રોજેકટ ફેબ્રુઆરી-2023થી શરૂ કરવામાં આવ્યો છે.
લાંબા ઈંતજાર બાદ અલ્લુ અર્જુનની લોકપ્રિય ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. વિસ્ફોટક એક્શન અને શાનદાર વાર્તાઓ પ્રસ્તુત કરતા, સવારના શો ચાહકોની પ્રથમ પસંદગી બની ગયા છે.
કડકડતી ઠંડીમાં લોકોને વિવિધ પ્રકારની વસ્તુઓ ખાવાનું મન થાય છે. શિયાળામાં, જાગવામાં ઘણી વાર વિલંબ થાય છે.
સરકારની PMJAY યોજના હેઠળ જુનાગઢ જિલ્લામાં 65 હોસ્પિટલના કુલ 17,512 દર્દીઓના કેસમાં 40 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.
અંકલેશ્વરનાનવી નગરી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રીક્ષાને બે ઈસમોએ અંગત અદાવતે સળગાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.