દાહોદ : દેવગઢ બારિયાના દેવી રામપુરા ગામ સુધી સરકારનો વિકાસ ન પહોંચ્યો, ગ્રામજનો ને અંત્યેષ્ટી માટે પણ હાલાકી
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ ગામો હજુ પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે,પ્રાથમિક સુવિધા માટે વલખા મારતા ગ્રામજનોએ અંત્યેષ્ટી માટે પણ જીવના જોખમે કોતરના ધસમસતાં પાણી માંથી પસાર થઇ રહ્યા છે.