સુરત : પાલનપુરમાં મહિલાઓની દારૂના અડ્ડા પર જનતા રેડ,બૂટલેગરનું ઉદ્ધતાઈભર્યું વલણ
સુરત શેહરના પાલનપુરમાં મહાદેવ ફળિયામાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ચાલતું હતું, જેના કારણે કોલેજ જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા જોખમાઈ હતી.
સુરત શેહરના પાલનપુરમાં મહાદેવ ફળિયામાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ચાલતું હતું, જેના કારણે કોલેજ જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા જોખમાઈ હતી.
અત્યાર સુધી, ChatGPT મોટાભાગના ઇન્ટરનેટ પ્લેટફોર્મથી અલગ પડી ગયું છે કારણ કે તે મોટાભાગે જાહેરાત-મુક્ત અનુભવ પ્રદાન કરે છે. જો કે, સ્વચ્છ ઇન્ટરફેસ હંમેશા દેખાતું નથી.
દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.
પૂર્વી મેક્સિકોના વેરાક્રુઝ રાજ્યમાં 24 ડિસેમ્બરના રોજ એક પેસેન્જર બસ પૂર ઝડપે જઈ રહી હતી ત્યારે અચાનક પલટી મારી ગઈ, જેના પરિણામે એક બાળક સહિત કુલ 10 લોકોના કરૂણ મોત નીપજ્યા
ગીરના સોમનાથ ચોપાટી ખાતે ભવ્ય બીચ ફેસ્ટિવલ ‘સાંસદ ખેલ મહોત્સવ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રી અને પુરુષ મળીને 18થી વધુ ટીમોએ ભાગ લીધો છે.
રામકુંડ ખાતે આવેલ શ્રી ક્ષિપ્રા ગણેશ 32 મુદ્રાઓ પૈકીની એક છે. ક્ષિપ્રા એટલે તુરંત ફળ આપનાર. ભારતનું ક્ષિપ્રા ગણપતિનું આ નવમું અને ગુજરાતનું સૌ પ્રથમ મંદિર છે
કેનેડાના ટોરેન્ટો શહેરમાં વધુ એક ભારતીય નાગરિક હિંસાનો ભોગ બનતાં સમગ્ર ભારતીય સમુદાય અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.