માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : માઁ દુર્ગાની આઠમી શક્તિ “મહાગૌરી”ની પૂજા કરવાનો પૌરાણિક મહિમા...
હિન્દુ ધર્મમાં આ શારદીય મહાન નવરાત્રીના તહેવારનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે. એવું માનવમાં આવે છે