સુરત : નવરાત્રિમાં લોકોની સુરક્ષા-સલામતી માટે પોલીસ તંત્ર સજ્જ, પોલીસ કમિશનરે ગરબા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું.
સુરત શહેર તથા જીલ્લામાં નવરાત્રિના તહેવારમાં લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ વિવિધ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી