ચીનની 'એટેક ન્યુક્લિયર સબમરીન' દરિયામાં ડૂબી ગઈ! યુએસએ લીધી મજા, કહ્યું- પીએલએ માટે શરમજનક છે
તાલીમના ધોરણો અને સાધનસામગ્રીની ગુણવત્તા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો ઉપરાંત, આ ઘટના પીએલએની આંતરિક જવાબદારી અને ચીનના સંરક્ષણ ઉદ્યોગની દેખરેખ અંગે ઊંડા પ્રશ્નો ઉભા કરે છે