Connect Gujarat
ગુજરાત

નેત્રંગની શાળામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વાંચો શાળા સંચાલકોના નવતર અભિગમ વિશે

નેત્રંગની શાળામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વાંચો શાળા સંચાલકોના નવતર અભિગમ વિશે
X

નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતી એમ.એમ ભક્ત

હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં ધોરણ :- ૧૦ ના વિદ્યાર્થીઓની આગામી માચૅ મહિનામાં

એસ.એસ.સી બોડૅની પરીક્ષા ગુજરાત શિક્ષણ બોડૅ ધ્વારા લેવામાં આવનાર છે, જેમાં વિધાથીૅઓમાં પરીક્ષાનો ડર દુર થાય અને સંપુણૅ આત્મવિશ્વાસ સાથે

બોડૅની પરીક્ષા આપી શકે તે હેતુસર બોડૅના માળખા પ્રમાણે મોકડ્રીલ પરીક્ષા યોજાઇ

હતી.

જેમાં સવારેના સમયે હાઇસ્કુલના ગેટ પાસે

વિધાથીૅઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ ૧૦ બ્લોકમાં ૨૭૮ વિધાથીૅઓએ શાંતિપુણૅ માહોલમાં પરીક્ષા આપી હતી.

જેમાં સ્થળ સંચાલન તરીકે ઇ.આચાયૅ પી.વી ગોહિલ,સરકારી

પ્રતિનિધિ આર.જે રાણા, સ્કોડૅ અને ખંડ નિરીક્ષક તરીકે શાળાના

શિક્ષકોએ ફરજ બજાવી, જ્યારે વિધાથીૅઓમાં પરીક્ષાનો ડર દુર

થાય અને સંપુણૅ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે મોકડ્રીલ પરીક્ષાનું આયોજન

કરનાર ભક્ત હાઇસ્કુલના ઇ.આચાયૅ પી.વી ગોહિલને વાલીઓ અને મંડળના પ્રમુખ-મંત્રીએ

અભિનંદન પાઠવ્યા હતા.

Next Story