ભરૂચ : નેત્રંગના કામલીયા ગામે દીપડાનું બચ્ચું ખાડામાં ખાબક્યું, વનકર્મીઓએ કર્યું રેસ્ક્યું...
ખાડામાં દીપડાનું એક વર્ષીય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોએ નેત્રંગ વન વિભાગ અધિકારીઓને કરતાં તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતી