પંજાબી સ્ટાઈલમાં બનાવો સ્વાદિષ્ટ આલુ પરાઠા, બાળકોના દાઢે વળગશે
ભારતમાં દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાંથી પંજાબમાં પણ જુદાં-જુદાં પ્રકારના પરોઠા બનાવવામાં આવે છે.
ભારતમાં દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાંથી પંજાબમાં પણ જુદાં-જુદાં પ્રકારના પરોઠા બનાવવામાં આવે છે.
ઉનાળામાં બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આવી સ્થિતિમાં, માતાઓ ઘણીવાર વિચારે છે કે ઉનાળાની ઋતુમાં બાળકોને તેમના ટિફિનમાં શું આપવું જે તેમના સ્વાસ્થ્ય માટે સારું છે.
ભારતમાં અલગ - અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ત્યારે કેટલી વાનગીઓ બજાર જેવી ઘરે નથી બનાવી શકતો. આજે અમે તમને પંજાબી સ્ટાઈલમાં દમ આલૂ બનાવવાની રેસિપી જણાવીશું.
બજારમાં વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ થતુ હોય છે. જે નાના-મોટા સૌ લોકોને સ્વાદિષ્ટ લાગતું હોય છે. ત્યારે હોટલ કે રોડ પર મળતી ફ્રેંકીના જો ઘરે બને તો વાત જ કંઈક અલગ છે.
મોટાભાગના લોકોને મસાલેદાર અને ચટાકેદાર વાનગીઓ ખાવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો ઘરે અવનવા પ્રકારના અથાણા બનાવીને રાખતા હોય છે.
લોકો આ કેરીઓ પોતાની પસંદગી પ્રમાણે ખાય છે. સ્વાદમાં સ્વાદિષ્ટ કેરી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. ઉપરાંત, તે ઘણી રીતે ખાવામાં આવે છે.
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણને ઠંડુ આઈસ્ક્રીમ મળી જાય તો ખૂબ સારું રહેશે. પરંતુ બજારના આઈસ્ક્રીમમાં ફ્લેવર અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જેને કેટલાક લોકો ટાળે છે.
ઉનાળાની ઋતુની ખરી મજા કેરીનો સ્વાદ ચાખવામાં આવે છે. કેરીમાંથી ઘણા પ્રકારના સ્વાદિષ્ટ પીણાં પણ બનાવવામાં આવે છે જે ઉનાળામાં તાજગી પ્રદાન કરે છે. ચાલો આવા ત્રણ પીણાંની રેસિપી જોઈએ.