વરસાદની ઋતુમાં બનાવો રાજસ્થાનના પ્રખ્યાત કલમી વડા.... ઘરે બનાવીને બધાને ખવડાવો
ડુંગળીના ભજીયા કે કોબીજના ભજીયા ખાઈને કંટાળી ગયા હોવ તો એકવાર કલમી વડાની રેસીપી અજમાવી જુઓ.
ડુંગળીના ભજીયા કે કોબીજના ભજીયા ખાઈને કંટાળી ગયા હોવ તો એકવાર કલમી વડાની રેસીપી અજમાવી જુઓ.
મખાના વજન ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલુ હોય છે
અમે કિટકેટ શેક બનાવવાની રેસેપી લઈને આવી ગયા છીએ. જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત છે.
લાકડના ફર્નિચર પર પડેલા સ્ક્રેચને દૂર કરવા માટે અખરોટ સૌથી બેસ્ટ ઉપાય છે. અખરોટની મદદથી તમે સરળતાથી સ્ક્રેચને દૂર કરી શકો છો.
જંક ફૂડ અને વધુ તળેલી વસ્તુઓ ટાળવી જોઈએ. પરંતુ જો તમે કયારેક કયારેક આવી વધી તેલ વળી વસ્તુઓ ખાતા હોય તો આ નિયમો નું પાલન કરો.
જે લોકો પેટ સાફ ન હોવાની સમસ્યાથી પરેશાન હોય તેમણે દરરોજ લેમનગ્રાસ ટી પીવી જોઈએ.
ગ્રીન ટીની ચાયપત્તીની શુદ્ધતા ચેક કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે.