ઇંગ્લેન્ડના લેજેન્ડરી ફાસ્ટ બોલર જેમ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

New Update

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. જેમ્સ એન્ડરસને શનિવારે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. એન્ડરસન તેની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે 10 જુલાઈએ લોર્ડ્સમાં રમશે. તે જુલાઈમાં 42 વર્ષનો થઈ જશે.એન્ડરસને ઇંગ્લેન્ડના ટેસ્ટ કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે વાત કર્યા બાદ નિવૃત્તિનો નિર્ણય લીધો હતો.

આ સમય દરમિયાન, તેણે એન્ડરસને કહ્યું કે તે હવે ભવિષ્ય તરફ જોઈ રહ્યો છે અને 2025-26 એશિઝ માટે ટીમ તૈયાર કરવા માંગે છે. આ દરમિયાન બંનેએ ગોલ્ફ પણ રમ્યું હતું.હાલમાં એન્ડરસન બ્રેક પર છે, કાઉન્ટી ક્રિકેટ નથી રમી રહ્યો. તેણે કહ્યું હતું કે વર્કલોડ મેનેજમેન્ટને કારણે તે માત્ર મેના અંત સુધી કોઈપણ કાઉન્ટી મેચ રમી શ