WPL 2023: એલિસા હીલીની ધમાકેદાર ઈનિંગ્સથી UP વોરિયર્સની મોટી જીત, સ્મૃતિ મંધાનાની RCB ચોથી મેચમાં પણ હારી.!
યુપી વોરિયર્સે શુક્રવારે મહિલા પ્રીમિયર લીગ (WPL) મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 10 વિકેટથી હરાવ્યું. યુપીની આ બીજી જીત છે.
યુપી વોરિયર્સે શુક્રવારે મહિલા પ્રીમિયર લીગ (WPL) મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 10 વિકેટથી હરાવ્યું. યુપીની આ બીજી જીત છે.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં અત્યાર સુધીની ત્રણેય મેચ હારી ચૂકેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શુક્રવારે યુપી વોરિયર્સ સામે ટકરાશે.
મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતની હેટ્રિક લગાવી છે. તેણે સતત ત્રીજી મેચ જીતી છે.
પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 255/4 છે. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમેરોન ગ્રીન 49 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની તેની ત્રીજી મેચમાં પણ હારી ગઈ હતી.