Connect Gujarat
ગુજરાત

સુરત : કોરોનાના કહેર વચ્ચે 108ની ટીમે કરાવી મહિલાને નોર્મલ ડિલિવરી, માતા અને બાળક બન્ને સુરક્ષિત

સુરત : કોરોનાના કહેર વચ્ચે 108ની ટીમે કરાવી મહિલાને નોર્મલ ડિલિવરી, માતા અને બાળક બન્ને સુરક્ષિત
X

સુરતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અડાજણ વિસ્તારની 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમે 108માં જ મહિલાને નોર્મલ ડિલિવરી કરવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના હજીરા વિસ્તારમાં ભટલાઈ ગામે રહેતી મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો હતો. મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં 108ના EMT મનહર રાઠવા અને પાઇલોટ અતિક શૈખે મળી

નોર્મલ ડિલિવરી કરાવી હતી. ત્યાર બાદ માતા અને બાળકને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને

બાળક બન્ને સુરક્ષિત છે, ત્યારે મહિલા અને તેના

પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓનો આભર વ્યક્ત કર્યો

હતો.

Next Story