Connect Gujarat
સમાચાર

સુરત : કોરોનાની રસી આપવામાં માટે પ્રથમ યાદી મનપા દ્વારા તૈયાર કરાઈ

સુરત : કોરોનાની રસી આપવામાં માટે પ્રથમ યાદી મનપા દ્વારા તૈયાર કરાઈ
X

જાન્યુઆરીના અંત સુધીમાં કોરાણા ની રસી આવી જાય તેવી શક્યતાને પગલે આ રસી સુરતમાં સૌથી પહેલા કોણે આપી તે અંગે સુરત મનપા દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મનપા અર્બન હેલ્થ સેન્ટર ના તમામ સ્ટાફ ઉપરાંત ઘરે ઘરે જઈ સર્વે કામગીરી કરતા તેમજ શિક્ષકો આંગણવાડી કર્મચરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

સુરત મનપા આરોગ્ય અધિકારી ડો પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે રસી આવે તે પહેલા તેના માટે ખાસ મેનેજમેન્ટ કરવામાં આવશે કોરોના રસી આવે ત્યારે બાદ રસી કોણે આપી ?કોણે આ અપાશે ? અને જાળવણી કેવી રીતે થશે અને રસી ના સ્થળો નક્કી કરવા માટે ની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાઈ છે કોરોના સામે લડી રહેલા હેલ્થ કેર વર્કરને સૌથી પહેલાં રસી અપાશે. સુરત મનપા દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મનપા અર્બન હેલ્થ સેન્ટર ના તમામ સ્ટાફ ઉપરાંત ઘરે ઘરે જઈ સર્વે કામગીરી કરતા તેમજ શિક્ષકો આંગણવાડી કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

હેલ્થ કેર વર્કરમાં ડોક્ટર,નર્સ, પેરામેડિકલ વર્કર અને ચોથા વર્ગના કર્મચારીઓ ના પહેલા આવરી લેવાતી આ ઉપરાંત શહેરની હોસ્પિટલ અને જનરલ પ્રેકટીશનર,કોરોના ની કામગીરી કરી છે તેમનો પણ સમાવેશ કરાશે ૧૦૦૦ જેટલી ખાનગી હોસ્પિટલ અને કિલનીક રસી અપાશે

રસીકરણ પહેલા તેમણે ડેટાબેઝ તૈયાર કરી દેવાય છે બીજા તબક્કામાં ફ્રેન્ડ લાઈન વર્કરને રસી આપવામાં આયોજન છે ફ્રન્ટ લાઈન વર્કરમાં સરકારી અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ નાગરિકો સાથે સંપર્કમાં આવતા હોય તેવી માહિતી તૈયાર થઈ રહી છે હાલમાં હેલ્થ વર્કર ની યાદી તૈયાર થઇ છે તેમાં 28500 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે

Next Story