Connect Gujarat
સુરત 

સુરત : સોખડાના બે જૂથ વચ્ચેના ઝગડાનો વિવાદ હવે પહોંચ્યો સુરત,જાણો શું છે સમગ્ર મામલો

સુરતના એક હરિભક્ત સ્કૂલવાન સંચાલક ઉપર હુમલો થયો હતા ઉધના મગદલ્લા રોડ ઉપર બે અજાણ્યા બાઇક ચાલકોએ છરી વડે કરી ફરાર થઇ ગયા હતા

સુરત : સોખડાના બે જૂથ વચ્ચેના ઝગડાનો વિવાદ હવે પહોંચ્યો સુરત,જાણો શું છે સમગ્ર મામલો
X

સુરત હરિધામ સોખડાના બે જૂથ વચ્ચેના ઝગડાનો વિવાદ સુરત પહોંચ્યો છે એક હરિભક્ત સ્કૂલવાન સંચાલક ઉપર હુમલો થયો હતા. ઉધના મગદલ્લા રોડ ઉપર બે અજાણ્યા બાઇક ચાલકોએ છરી વડે કરી ફરાર થઇ ગયા હતા. હુમલાખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવા મોટી સંખ્યામાં હરિભક્તો સુરત પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા હતા સુરતના એક હરિભક્ત સ્કૂલવાન સંચાલક ઉપર હુમલો થયો હતા ઉધના મગદલ્લા રોડ ઉપર બે અજાણ્યા બાઇક ચાલકોએ છરી વડે કરી ફરાર થઇ ગયા હતા

હુમલાખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાબમોટી સંખ્યામાં હરિભક્તો સુરત પોલીસ કમિશનર ને રજુઆત કરવા પહોંચ્યા હતા દવે સાહેબે વડોદરા બોલાવ્યો હતો, તો કેમ આવ્યો નહતો એમ કહી સુરેશ વાઢેલ ઉપર હુમલો કરાયો હતો હુમલાખોરોએ સુરેશ વાઢેલ નો બાઇક ઉપર સતત પીછો કરી ફોન ઉપર ધમકીઓ પણ આપી હતી ફરિયાદી સુરેશ વાઢેલ નું બાઇક બંધ પડી જતા હુમલાખોરો એ છરી તલવાર જેવા હથિયારો થી હુમલો કરી ધમકી આપી નાસી ગયા

સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે સુરેશ ભાઇ વાઢેરના પત્ની રજની બેનને જણાવ્યું હતું કે 14 તારીખે બપોરના અરસામાં મારા પતિ ઉપર ત્યાગ સ્વામી અને પ્રેમ સ્વામીએ ષડયંત્ર રચ્યું છે જેમાં પ્રવીણભાઈ વાઘેલા,દવે સહિતના ટ્રસ્ટીઓએ મારા પતિને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે હુમલો કરનાર વાળાઓએ મારા પતિને ધમકી પણ આપી હતી તમે તો મારી જ નાખી તારા દીકરા અને પતિને પણ મારી નાખીશ આવી ધમકીથી અમને ખૂબ જ ડર લાગે છે મારા પતિ હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અમારી માંગ છે કે હુમલાખોરો ઉપર કાર્યવાહી થાય

Next Story