ST બસ સેવાને અસર..! : સુરતથી ઉપડતી 52 ટ્રીપની એસટી. બસને રદ્દ કરાય, હજારો મુસાફરો અટવાયા
છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે,
છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે,
દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયાં છે, ત્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી. મ્યુનિસપિલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર 511 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 5 હજાર 655 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
યુવકે નશામાં ધૂત થઈને ગામ માથે લીધું હતું,અને રેલવેની હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચઢી જઈને અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કર્યો હતો ભારે જહેમત બાદ યુવકને હેમખેમ નીચે ઉતારવામાં આવ્યો
રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માગણીઓ મૂકી હતી. જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઈટ વધારવામાં આવશે.
કામગીરી દરમિયાન વિશાળ ક્રેઈનથી વજનદાર હાઇડ્રોલિક મશીન પીલર ઉપર ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી,તે દરમિયાન અચાનક ક્રેઈન પોતાનું સંતુલન ગુમાવતા પલ્ટી મારી ગઈ