સુરતની આત્મનિર્ભર મહિલાઓ, બનાવે છે કાનુડાના સુંદર વાઘા...
સુરતની આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે મનમોહીલે એવા કૃષ્ણ ભગવાનના વાઘા સુરત ગુજરાતજ નહિ પણ વિદેશમાં છે ખાસ ડિમાન્ડ છે.
સુરતની આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે મનમોહીલે એવા કૃષ્ણ ભગવાનના વાઘા સુરત ગુજરાતજ નહિ પણ વિદેશમાં છે ખાસ ડિમાન્ડ છે.
લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત | સમાચાર , સુરતમાં કામરેજ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ઉપર ચેટ કરી એક યુવાનને મળવા ગયા હતા.
લૂંટારુઓ પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂ. 2 હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઇ ગયા હતા
સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો.
સુરતના ડિંડોલીમાં ઘરમાં એકલી રહેલી તરૂણી પર પાડોશી હવસખોરે દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે,જ્યારે અન્ય એક નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો તેમજ ઓફિસો બહાર લાગેલા ACના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થતાં શહેરભરમાં ખળભળાટ મચ્યો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 દિવસથી સહકારી બેન્કિંગ સિસ્ટમ ખોરવાય ગઈ છે. જેના કારણે સુરતમાં કાર્યરત સહકારી બેંકોના પણ કરોડો રૂપિયાના વ્યવહારો અટવાય ગયા છે.