ગુજરાત અને મહારાષ્ટ્રમાં 65 થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો ચોર ઝડપાયો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે.
સારોલી પાસે મેટ્રોની બ્રિજનો વચ્ચેનો ભાગ એકા એક જ તૂટી જતા બ્રિજની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આસપાસ રહેલા તમામ ગોડાઉન બંધ કરાવી દેવામાં આવ્યા છે અને લોકોની અવર-જવાર પર પણ પોલીસ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે
યૂથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વિરોધ કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી
સુરતની જય જવાન નાગરિક સમિતિને આ ટેન્ક ભેટમાં મળવાની છે. સુરતને અગાઉ નિવૃત ફાઈટર પ્લેન મીગ-23 અને યુદ્ધ ટેન્ક પણ ભેટમાં મળ્યા છે.
સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી.
સુરત શહેરના ડુમસ વિસ્તારના ઓસ્કાર એપાટમેન્ટમાંથી રૂ. 2.70 લાખના સામાનની ચોરી કરનાર 3 તસ્કરોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.