સુરત: ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં મુસાફરોથી ભરેલી એસટી બસ પલટી
સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.
સુરત શહેરમાં મોદી રાતથી મેઘરાજએ ધબદાટી બોલાવી છે. અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર ભારે અસર વર્તાઇ રહી છે.
ડુમસ પોલીસને બાતમી મળી હતી કે, ભીમપોર ગામ ખાતે બાવળ ફળિયામાં રહેતા નરેશ પટેલના નિવાસસ્થાને મોટી માત્રામાં બંધ થયેલી જૂની ચલણી નોટો સાથે અમુક વ્યક્તિઓ હાજર છે
પોલીસે મેકદાદ જાવેદ મેમણને રાંદેર પોલીસ મથકે બોલાવી ખરાઈ કરી પૈસા પરત આપ્યા હતા. આ દરમિયાન યુવકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે, જે યુવાનના પૈસા પડી ગયા હતા, તેને હૃદયની બીમારી હતી
સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ બાળકને શોધવા માટે પોલીસ દ્વારા 23 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. જેઓએ 1 હજાર જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા.
ઘોડદોડ રોડ વિસ્તાર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં. મારી ઓફિસથી પણ ફોન આવશે તો પોલીસ છોડશે નહીં. રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ:હર્ષ સંઘવી
જંકશનો પર સ્પીડ બ્રેકરના કારણે વાહનચાલકને પસાર થવામાં સમય લાગે છે, જેથી આવા જંકશનો પર ટ્રાફિક સમસ્યા સર્જાતાં પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરીને રમ્બલ સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો હતો.
સુરત શહેરના ઉન વિસ્તારમાંથી ખોટુ હિન્દુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલ ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ અને LC સાથે બાંગ્લાદેશી ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.