🔴 Breaking
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટની વાપસી!કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન, PM મોદીએ પાઠવી શુભેચ્છાસુદાનમાં ભયાનક ખાણ દુર્ઘટના: સોનાની ખાણ ધસી પડતાં 67 મજૂરોના મોત, અનેક હજુ લાપતાભરૂચ: પેરાલિસિસગ્રસ્ત DGVCL કર્મચારી માટે કેર ટેકરની માંગણી,સાંસદ મનસુખ વસાવાએ ઉર્જા મંત્રીને લખ્યો પત્રઅંકલેશ્વર : માર્ગ અકસ્માતમાં યુવાનના મોતનો મામલો, મૃતકના પરિજનોને AAP’ની સાંત્વના, પાલિકા સામે કર્યા ગંભીર આક્ષેપ..!અંકલેશ્વર: નગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ પ્લાન્ટમાં કરોડોના કૌભાંડના કોંગ્રેસના આક્ષેપ, શાસકોએ આક્ષેપ ફગાવ્યાઅંકલેશ્વર: જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયાભરૂચ: આમોદ બાદ વાલિયાના મોદલીયા ગામે પણ ખુલ્લી ગટર 4 વર્ષની બાળકીને ભરખી ગઈ, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-વિરાટની વાપસી!કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન, PM મોદીએ પાઠવી શુભેચ્છાસુદાનમાં ભયાનક ખાણ દુર્ઘટના: સોનાની ખાણ ધસી પડતાં 67 મજૂરોના મોત, અનેક હજુ લાપતાભરૂચ: પેરાલિસિસગ્રસ્ત DGVCL કર્મચારી માટે કેર ટેકરની માંગણી,સાંસદ મનસુખ વસાવાએ ઉર્જા મંત્રીને લખ્યો પત્રઅંકલેશ્વર : માર્ગ અકસ્માતમાં યુવાનના મોતનો મામલો, મૃતકના પરિજનોને AAP’ની સાંત્વના, પાલિકા સામે કર્યા ગંભીર આક્ષેપ..!અંકલેશ્વર: નગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ પ્લાન્ટમાં કરોડોના કૌભાંડના કોંગ્રેસના આક્ષેપ, શાસકોએ આક્ષેપ ફગાવ્યાઅંકલેશ્વર: જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયાભરૂચ: આમોદ બાદ વાલિયાના મોદલીયા ગામે પણ ખુલ્લી ગટર 4 વર્ષની બાળકીને ભરખી ગઈ, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

Tag: <span>Ankleshwar nagarpalika</span>

અંકલેશ્વર: નગરપાલિકા દ્વારા શહેરમાં પાંચ સ્થળે  પે.એન્ડ યુઝ ટોયલેટના રીનોવેશનની કામગીરી, ચીફ ઓફિસરે કર્યું નિરીક્ષણ

May 3, 2026 1 min read

પે એન્ડ યુઝ ટોયલેટના રીનોવેશનની કામગીરી ડીઝીટલ ઇન્ડિયા નામની એજન્સીને આપી છે જે એજન્સી દ્વારા ચાલતી કામગીરીનું પાલિકાના…

અંકલેશ્વર: નગરપાલિકામાં BJPએ 36 કોંગ્રેસે 31 અને AAP દ્વારા 25 ઉમેદવારો મેદાનમાં ઉતારાયા

Apr 12, 2026 2 min read

અંકલેશ્વર નગર સેવાસદનના 9 વોર્ડની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર જ્યારે કોંગ્રેસ 36 પૈકી 31 બેઠકો પર ચૂંટણી…

અંકલેશ્વર: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ, કાર્યકરોમાં ભારે ઉત્સાહ

Apr 11, 2026 1 min read

અંકલેશ્વરમાં નગર સેવા સદનન તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા હતા. ઉમેદવારોએ પોતપોતાની…

અંકલેશ્વર: આઇકોનીક રોડ 40 ડીગ્રી તાપ ન વેઠી શક્યો, ડામર પીગળતા બન્યો ચીપકું માર્ગ

Mar 11, 2026 1 min read

અંકલેશ્વરમાં 75 લાખના આઇકોનીક રોડનો ડામર 40 ડીગ્રી તાપમાનમાં પીગળતા રાહદારીના પગરખાં, વાહનોના ટાયરો અને કચરો રસ્તા પર…

ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક , સામાન્ય વહીવટનું સુકાન સંભાળશે

Mar 10, 2026 1 min read

ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાઓમાં સરકારના આદેશ અનુસાર, નગર પાલિકા અધિનિયમ 1963ની કલમ-8 મુજબ ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા…

અંકલેશ્વર: નગરપાલિકાની સામાન્ય સભામાં ચૂંટણીલક્ષી રૂ.108 કરોડનું બજેટ મંજુર, વિપક્ષે આંકડાની માયાજાળ ગણાવી

Mar 10, 2026 1 min read

અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં નગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું રૂ.108.45 કરોડનું બજેટ મંજૂર…

અંકલેશ્વર ન.પા.ના કર્મચારી રઘુવીરસિંહ મહિડા વિરુદ્ધ વધુ એક દરખાસ્ત, વેરઝેરમાં સ્વ.નિલેશ પટેલના પરિવારજનોને મરણનું પ્રમાણપત્ર ન આપ્યું હોવાના આક્ષેપ

Feb 23, 2026 1 min read

જન્મ મરણ શાખાના કર્મચારીએ સ્વ. કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું મરણનું ફોર્મ ખોટી રીતે હદનો મુદ્દો ઉઠાવી પરત મોકલતા…

અંકલેશ્વર નગરપાલિકાની લાલ આંખ,જાહેરમાં ગંદકી કરનારા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરનારાઓ સામે કડક કાર્યવાહી

Feb 14, 2026 1 min read

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને ગંદુ કરતા અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી…

અંકલેશ્વર : 10 ફૂટ ઉંડા ખાડામાં મોપેડ સવાર ખાબકવાની ઘટના બાદ તંત્ર જાગ્યું,એજન્સી પર દંડનીય કાર્યવાહી થશે!

Feb 7, 2026 1 min read

અંકલેશ્વર શહેરમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો હતો, જ્યાં તંત્રની બેદરકારીના કારણે એક મોપેડ સવાર 10 ફૂટ ઉંડા ખાડામાં…

કનેક્ટ ગુજરાતના સમાચાર ફરીવાર સાબિત થયા અસરદાર, અંકલેશ્વરના હસ્તી તળાવ નજીકનો ખાડો તાત્કાલિક પુરી દેવાયો !

Feb 6, 2026 1 min read

ખાડામાં તંત્રની બેદરકારીના કારણે મોપેડ ચાલક ખાબકયો હોવાના કનેક્ટ ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ તત્કાલિક ખાડો પુરી…