🔴 Breaking
રાશિ ભવિષ્ય 05 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસમુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાતરાશિ ભવિષ્ય 05 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસમુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત

Tag: <span>Gujarat</span>

સુરત : મુંબઈથી ખંભાત જતી કારનો પલસાણા નજીક ભયંકર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોતથી અરેરાટી…

Apr 8, 2026 1 min read

સુરતના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકાથી કીમ તરફ જતા માર્ગ પર આઈશર ટેમ્પોનું…

દાહોદ : પીપળાપાણી પ્રાથમિક શાળા-મકાનના અભાવે બાળકો પતરાના શેડ નીચે બેસીને શિક્ષણ લેવા મજબૂર બન્યા…

Apr 8, 2026 1 min read

ગુજરાત રાજ્યમાં શિક્ષણના શ્રેષ્ઠ દાવા વચ્ચે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની પીપળાપાણી પ્રાથમિક શાળામા તંત્રની ઉદાસીનતાના કારણે બાળકો પતરાના…

ડાંગ : તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુરણા ખાતે 2 હજાર શ્રીફળ થકી અવિરત કીડિયારું સેવાયજ્ઞની પૂર્ણાહુતિ કરાય…

Apr 8, 2026 1 min read

ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજિત સેવાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.…

‘ગુજરાત અપમાન’ મુદ્દે ઘેરાયેલા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અંતે ખેદ વ્યક્ત કર્યો

Apr 8, 2026 1 min read

તેમના નિવેદન પર ઊંડો દુ:ખ વ્યક્ત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે…

ગાંધીનગર : મિશન ચિત્તાની સુપરહિટ ઇનિંગ,ભારતમાં ચિત્તાની સંખ્યા 50ને પાર, હવે ગુજરાતમાં થશે એન્ટ્રી!

Apr 8, 2026 1 min read

ભારતમાં 'પ્રોજેક્ટ ચિત્તા'ને એક શાનદાર સફળતા મળી છે. જે પ્રાણી 1952માં ભારતમાંથી લુપ્ત જાહેર કરાયું હતું, તે આજે ભારતીય જંગલોમાં…

ગાંધીનગર : ભારતનું ગૌરવ ગણાતું ગિફ્ટ સિટી દેશનું સૌથી ‘સ્માર્ટ’ શહેર બન્યું,C4 કમાન્ડ સેન્ટર ડિજિટલ મગજની અદભૂત કાર્યશૈલી

Mar 12, 2026 1 min read

આધુનિક ભારતનું ગૌરવ ગણાતું ગિફ્ટ સિટી આજે દેશનું સૌથી ‘સ્માર્ટ’ શહેર બની ચૂક્યું છે. આ આખા શહેરનું સંચાલન એક અત્યાધુનિક ‘C4…

પંચમહાલ : શંકાસ્પદ એમ્બરગ્રીસના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો, રૂ. 76.80 લાખનો મુદ્દામાલ જપ્ત…

Mar 11, 2026 1 min read

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે SOG પોલીસે મોટી કાર્યવાહી કરતા શંકાસ્પદ એમ્બરગ્રીસના જથ્થા સાથે એક ઇસમને ઝડપી રૂ. 76.80 લાખનો મુદ્દામાલ…

અમદાવાદ : રખડતા ઢોરના માલિક શોધવા તંત્રનો ‘સ્માર્ટ’ પ્લાન, AI અને CCTVથી પશુનું કરાશે સ્કેનિંગ

Feb 21, 2026 1 min read

પશુના ચહેરાના વિશિષ્ટ લક્ષણો અને આંખોના ડેટા દ્વારા સિસ્ટમ તુરંત તેની ઓળખ પ્રસ્થાપિત કરશે. આ ટેકનોલોજીને શહેરના 7,000થી…

ભાવનગર : ચિત્રા જીઆઇડીસીમાં ટાયર્સના ગોડાઉનમાં લાગી ભીષણ આગ,ફાયર બ્રિગેડે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ

Feb 21, 2026 1 min read

ભાવનગરના ચિત્ર જીઆઇડીસીમાં આવેલ ટાયર્સ અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની હતી,ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ…

વલસાડ : કપરાડાના કુંભઘાટ નજીક ટ્રક અને ઈક્કો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત,5 લોકોના કરૂણ મોત

Feb 20, 2026 1 min read

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક ઈક્કો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં પાંચ લોકોના કરૂણ મોત…