ભરૂચભરૂચ: ત્રણ બેઠકો પર યોજાયેલ પેટાચૂંટણીમાં આવતીકાલે મતગણતરી, સરેરાશ 52.13 ટકા થયું છે મતદાન ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર-૧ની એક બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૪૭૮૩ મતદારો નોંધાયેલા હતા તે પૈકી કુલ ૨૨૮૦ મતદારોએ મતદાન કર્યું હતું. By Connect Gujarat Desk 17 Feb 2025 18:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી:2 પર ભાજપનો કબ્જો તો 1માં કોંગ્રેસની સત્તા રાજયમાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં 2 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો તો એક નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી હતી By Connect Gujarat 05 Oct 2021 17:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શહેરી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસ ગુમાવી રહયું છે પકડ, જુઓ પરિણામોનું વિશ્લેષણ ભરૂચ જિલ્લામાં બે બેઠકોની પેટાચુંટણીના પરિણામોએ કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. લઘુમતી સમાજની બહુલ વસતી ધરાવતાં વોર્ડમાં પણ કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં છે. By Connect Gujarat 05 Oct 2021 14:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજયમાં પેટાચુંટણીઓમાં ભાજપની વિજયકુચ જારી, ગાંધીનગરમાં પોસ્ટલ બેલેટમાં AAPનો દબદબો ગાંધીનગર મહાનગર પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રવિવારના રોજ મતદાન થયું હતું. મંગળવારે સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 05 Oct 2021 10:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : મનપાની ચુંટણીમાં 54 ટકા મતદાન, શું ઓછું મતદાન બગાડશે સમીકરણો ? ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીના કારણે રાજકીય માહોલ બરાબર જામ્યો છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે 54 ટકા મતદાન થયું છે. By Connect Gujarat 04 Oct 2021 13:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn