Home > Agrawal Samaj
You Searched For "Agrawal Samaj"
સુરત : વિદેશોમાં ભારતનો પાસપોર્ટ નજરે પડતાં જ ભારતીયોઓને મળે છે સન્માન : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ
21 Nov 2022 9:49 AM GMTસુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રવાલ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અગ્રવાલ સમાજ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર : અગ્રવાલ સમાજ દ્વારા સેવકાર્યનો "રવિવાર", GIDC બસ ડેપો ખાતે યાત્રીઓને પાણી-છાશનું વિતરણ કરાયું
22 May 2022 12:04 PM GMTઅગ્રવાલ સમાજ દ્વારા GIDC વિસ્તારમાં આવેલ એસ.ટી. બસ ડેપો ખાતે યાત્રીઓને વિનામુલ્યે પીવાનું ઠંડુ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે પાણીના વિતરણ થકી અગ્રવાલ સમાજે નિભાવી માનવ સેવા...
15 May 2022 9:05 AM GMTઅગ્રવાલ સમાજ દ્વારા રાહદારી તથા મુસાફરો માટે વિનામુલ્યે પીવાના પાણીની સુવિધાના ભાગરૂપે પાણીની બોટલનું વિતરણ તેમજ પરબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.