Home > Ahmedabad Murder
You Searched For "Ahmedabad Murder"
અમદાવાદ: સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી આધેડની હત્યા,આરોપીની ધરપકડ
26 Nov 2021 7:30 AM GMTઅમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ શખ્સે પેટમાં છરી મારી 45 વર્ષિય આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અમદાવાદ: ફરી એક વાર લૂંટ વીથ મર્ડરનો બનાવ,વૃદ્ધની હત્યા કરી લૂંટ ચલાવાય
17 Nov 2021 12:37 PM GMTવૃદ્ધને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી લૂંટ ચલાવી હતી. જેમાં સોનાની ચેઇન, મોબાઇલ અને બાઈકની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા
અમદાવાદ : વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રૂ.ની લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો આરોપીઓએ કર્યો ખુલાસો..
10 Nov 2021 7:41 AM GMTઅમદાવાદ માત્ર 500 રૂપિયાની લૂંટના ઇરાદે બન્ને સિનિયર સિટીઝનની હત્યા કરી હોવાનો ખુલાસો