ભરૂચ ભરૂચ : આમોદના નવા ડેપો નજીક અકસ્માતની ઘટના, કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો... આમોદ નજીકથી પસાર થતા હાઈવે બિસ્માર હાલતના કારણે અકસ્માતોનું હબ બન્યો છે. બેફામ અને બેજવાબદાર રીતે વાહન હંકારતા ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે By Connect Gujarat 25 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદના રનાડા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો... શાળા પરિવારે પણ શિક્ષકને સ્મૃતિભેટ આપી હતી. તો ગામના ક્રિકેટ રસિક યુવાનોએ પણ શિક્ષકને બેટની ભેટ અર્પણ કરી હતી. By Connect Gujarat 30 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વહીવટી કાર્યમાં સુગમતા રહે તેવા આશય સાથે આમોદ તાલુકા પંચાયત કચેરીને CCTVથી સજ્જ કરાય આમોદ તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા By Connect Gujarat 14 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: PM મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 10 ઓકટોબરે આમોદમાં યોજાશે કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn