Connect Gujarat

You Searched For "beyondjustnews"

હવે, મહાશિવરાત્રી પર્વ પર દરેક ભક્ત સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય મેળવી શકશે, જુઓ આ અહેવાલ...

1 Feb 2023 12:39 PM GMT
સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ : ગ્લોબલ વોર્મિંગ-ગ્રીન ઈન્ડિયાના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું કરાયું ભવ્ય સ્વાગત

1 Feb 2023 12:11 PM GMT
ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: મકાનમાંથી કીમતી નળ સહિત પ્લમ્બરીંગના સામાનની ચોરી કરનાર તસ્કરની પોલીસે કરી ધરપકડ

1 Feb 2023 11:50 AM GMT
રિયો પ્લાઝા-2માં 54 હજારના પ્લમ્બરીંગનો સામાનની ચોરીના મામલામાં સંડોવાયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર: માતાએ અનૈતિક સંબંધમાં આડખીલીરૂપ પુત્રની કરી હત્યા, પતિના ભાઈ સાથે જ હતો આડો સંબંધ

1 Feb 2023 11:48 AM GMT
સગીર બાળક ગુમ થયા બાદ મળી આવેલી તેની લાશમાં ફરિયાદી માતા અને કાકા જ હત્યારા હોવાનો અને 8 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધમાં ઉત્તરપ્રદેશ SOGમાં ડ્રાઈવર રહેલા...

સુરેન્દ્રનગર : કચ્છના માધાપરની દીકરીએ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો...

1 Feb 2023 11:45 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સંઘના આંગણે કચ્છના માધાપરની દીકરીએ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો હતો.

IND vs NZ T20: આજે અમદાવાદમાં ટી20 સિરીઝની છેલ્લી મેચ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઇંગ 11

1 Feb 2023 10:55 AM GMT
છેલ્લા ચાર વર્ષમાં ન્યૂઝીલેન્ડ સાથે ભારતની આ ચોથી T20 શ્રેણી છે. ભારતે એકપણ મેચ હાર્યા વિના છેલ્લી ત્રણ શ્રેણી જીતી છે.

વડોદરા: મહાનગર પાલિકાએ ગેરકાયદેસર ચાલતી મટન અને ચિકનની 39 દુકાનોની કરી સીલ

1 Feb 2023 10:37 AM GMT
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની દુકાનો સીલ કરવામાં આવી હતી

સુરત: કડોદરાની પ્રકાશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ, વિકરાળ આગ લાગતા દોડધામ

1 Feb 2023 9:42 AM GMT
સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ પ્રકાશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી

ગાંધીનગર: DGP આશિષ ભાટિયાની શાહી વિદાય, IPS અધિકારીઓએ કારને દોરડા વડે ખેંચી આપ્યું સન્માન

1 Feb 2023 9:37 AM GMT
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ગઇકાલે નિવૃત થતાં તેમને ગાંધીનગર ઓફિસથી શાહી ઠાઠ સાથે વિદાય આપવામાં આવી હતી

દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજુ,નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે

1 Feb 2023 9:32 AM GMT
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

વડોદરા: પેપર લીક કૌભાંડના વધુ એક આરોપીના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

1 Feb 2023 9:01 AM GMT
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં ઝડપાયેલ વધુ એક આરોપીને એ.ટી.એસ.દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર...

ભરૂચ: પર્યટન સ્થળ માતરિયા તળાવ પર વિવિધ પ્રકલ્પોનું થશે નિર્માણ, જુઓ કઈ કઈ સુવિધા કરાશે ઉભી

1 Feb 2023 8:48 AM GMT
પર્યટન સ્થળ માતરિયા તળાવ ખાતે નવ નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું
Share it