ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSF અને ગૌ-તસ્કરો વચ્ચે અથડામણ, એકનું મોત
ભારત-બાંગ્લાદેશના જલપાઈગુડીના રાજગંજમાં બાંગ્લાદેશી ગૌ-તસ્કરો અને BSF વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ગૌ-તસ્કરોએ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ BSFએ તેમને રોક્યા. આ એન્કાઉન્ટરમાં એક તસ્કર માર્યો ગયો હતો